Friday, September 04, 2009

થયા કરે.
હ્રદય કેટલુ ખુશ રહે,
એને પણ પેટ દુખે હસી-હસી ને.
ક્યારેક તો બિચારુ એ પણ રોવે,
વિના કારણ તો ભલે,
એ પણ આંસુ મા ભાર ઉતારે.

થયા કરે,
રોજ નવી સવાર,
થયા કરે.

-હર્ષલ

No comments: